Fajr 5:25 AM
Iqamah in --:--:--Adhan starts at 4:55 AM · Jama'at begins 30 mins after Adhan
5:25 AM
Adhan 4:55 AM
1:15 PM
Adhan 1:00 PM
6:00 PM
Adhan 5:45 PM
7:35 PM
Adhan 7:32 PM
9:30 PM
Adhan 9:15 PM
Masjid Facilities & Details
Gulistan Park Society, Kalol, Gujarat 382721, India, Ahmedabad
📢 Masjid Announcements
Official notices, community events & local updates
ફાતેમા હોસ્પિટલ ખાતે ખાસ ફેટી લીવર (FibroScan) ચેકઅપ કેમ્પ – માત્ર ₹100માં તપાસ
ફાતેમા હોસ્પિટલ, હિંમતનગર ખાતે ફેટી લીવર (ફાઇબ્રોસ્કેન) ચેકઅપ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ડૉ. સેતુ પટેલ\ M.D. (Medicine)\ Physician & Critical Care Specialist કેમ્પની વિગતો: - તારીખ: 22 નવેમ્બર, 2026 (રવિવાર) - સમય: સવારે 9:00 વાગ્યાથી - તપાસ: FibroScan (ફાઇબ્રોસ્કેન) - ફી: માત્ર ₹100 કોને આ તપાસ કરાવવી જોઈએ? - સોનોગ્રાફીમાં ફેટી લીવર હોવાનું જાણવા મળ્યું હોય. - વજન વધારે હોય અથવા પેટની ચરબી વધુ હોય. - ડાયાબિટીસ અથવા પ્રિ-ડાયાબિટીસ હોય. - કોલેસ્ટ્રોલ અથવા ટ્રાઇગ્લિસરાઇડ્સ વધેલા હોય. - SGOT / SGPT (લિવર એન્ઝાઇમ્સ) વધેલા હોય. - નિયમિત દારૂનું સેવન કરતા હોય. - લાંબા સમયથી ફેટી લીવરની સમસ્યા હોય. FibroScan શા માટે કરાવવું? - લીવરમાં ચરબીનું પ્રમાણ જાણવા. - લીવરમાં ફાઇબ્રોસિસ (કઠિનતા)નું મૂલ્યાંકન કરવા. - લીવરની તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવા. ફેટી લીવરને અવગણશો નહીં! સમયસર તપાસ કરાવો અને લીવરને સ્વસ્થ રાખો. સ્થળ: ફાતેમા હોસ્પિટલ, નવા કોર્ટના ગેટ નં. 2ની સામે, ઈડર–હિંમતનગર હાઈવે, હિંમતનગર. રજિસ્ટ્રેશન માટે સંપર્ક: +91 83368 33683
Read More ↓કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત નવપરિણીત દીકરીઓને ₹12,000ની સહાય – ઓનલાઈન ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે!
🌸 ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના – દીકરીઓ માટે વિશેષ સહાય! નવપરિણીત દીકરીઓ માટે ₹12,000ની આર્થિક સહાય મેળવવાની તક! લગ્નને 2 વર્ષથી ઓછો સમય થયો હોય અને પતિના નામ-સરનામાના પુરાવા ઉપલબ્ધ હોય તો યોજનાની પાત્રતા અંગે માહિતી મેળવો. જાતિનો દાખલો ન હોય તો પણ માર્ગદર્શન ઉપલબ્ધ છે. લઘુમતીના દાખલા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. ✅ જરૂરી દસ્તાવેજો અંગે માર્ગદર્શન ✅ લઘુમતીના દાખલા માટે સહાય ✅ યોજનાનું ઓનલાઈન ફોર્મ સંપૂર્ણ નિઃશુલ્ક 📍 મનસુરી યુવક સેવા મંડળ (MYSM) – માહિતી કેન્દ્ર દસ્ક્રોઈ ચેમ્બર, પેટ્રોલ પંપની સામે, ખમાસા, અમદાવાદ. 🤝 6 વર્ષની સેવાયાત્રા – 1,600થી વધુ દીકરીઓના ફોર્મ વિનામૂલ્યે ભરવાની સેવા! દરેક ધર્મ અને સમાજના લોકો આ સેવાનો લાભ લઈ શકે છે. સૌની સેવા, સૌની મદદ એ જ અમારો ઉદ્દેશ્ય. ખિદમત સે ખુદા મિલતા હૈ. 🤲 #કુંવરબાઈનુંમામેરું #ગુજરાતસરકારયોજના #દીકરીઓમાટેસહાય #MYSM #અમદાવાદ #નિઃશુલ્કસેવા
Read More ↓Win Amazing Rewards with the Nusuk App – 100 Umrah Trips & 10,000 Zamzam Boxes!
Amazing Rewards with the Nusuk App! Exciting opportunities await! Download the Nusuk App and participate in the competition for a chance to win: 🕋 100 Umrah Trips 💧 10,000 Zamzam Water Boxes 🎁 More than 10,000 prizes! Don't miss this opportunity. Download the Nusuk App and explore the competition details. 📲 Available on Google Play and Apple App Store. May Allah bless everyone with the opportunity to visit His Holy House. Ameen! 🤲 #Nusuk #Umrah #Zamzam #Makkah #Madinah #IslamicNews #UmrahJourney
Read More ↓Community Sponsors
Local businesses supporting digital prayer displays for this masjid
Sanjar Ayurvedic Store
Sanjar Ayurvedic Store is your trusted destination for genuine Hamdard Ayurvedic and Unani medicines. We offer a complete range of Hamdard products for immunity, digestion, liver care, joint health, men's wellness, women's health, skin care, hair care, and overall well-being. With extensive product knowledge and years of experience, we help customers choose the right medicine according to their needs. Our focus is on authentic products, expert guidance, and customer satisfaction. Whether you need Roghan Badam Shirin, Safi, Joshina, Cinkara, Sualin, or any other Hamdard product, Sanjar Ayurvedic Store provides reliable solutions for natural health and wellness.
SALAH Live
Reach thousands of Muslims in your local community through targeted Masjid advertising. Affordable monthly advertising plans starting from your local pricing.
🍽️ Nearby Halal Restaurants
Verified halal dining within 5 minutes of this masjid
Ashirwad Moglai Tava Fry And Chinese
⏱️ 1 min · 56 mNear, Tran Rasta, beside Asian bakery, Gulistan Park Society, Pansar, Kalol, Gujarat 382721, India
Hotel swad
⏱️ 6 min · 488 mHotel Swad, Matva Kuwa Kalol 382721, Kalyanpura, Kalol, Gujarat 382721, India
Silver Plater Restaurant
⏱️ 21 min · 1.7 kmShivanand Arcade, Borisana Rd, Sitaram Nagar, Kalol, Borishana, Gujarat 382721, India
Hotel Prestige
⏱️ 104 min · 8.3 kmSH 41, Ravi Estate, Dist: Gandhinagar Bileshwarpura, GJ SH 41, Bileshvarpura, Gujarat 382729, India
🕌 Nearby Masajid & Jummah
Alternative Jama'at & Jummah timings nearby
Madina Masjid, Pansar Rd, Aayojan Nagar Society, Kalol, Gujarat 382721, India
0, Sadubhai no Vado, Matva Kuva Rd, near Jumma Masjid, Ujalvas, Kalol, Gujarat 382721, India
Pansar Rd, Kalyanpura, Kalol, Gujarat 382721, India
Never Miss Jama'at at Masjid E AhmedRaza
Follow this masjid on the SALAH Live app for instant Azan reminders, Jama'at time change alerts, and verified halal food nearby.